અમદાવાદના મોટેરા સ્થિત વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે નવી સીઝનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગુજરાત ટાઇટન્સના કોચિંગ સ્ટાફ દ્વારા સ્થાનિક રણજી ખેલાડીઓને વિશ્વકક્ષાની તાલીમ આપવામાં આવી રહી છે.