ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં ગુજરાત સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ પોલિસી 2026-30 ને સત્તાવાર મંજૂરી આપવામાં આવી.

ધોલેરા અને સાણંદમાં સ્થાપિત થનાર ચિપ ફેબ્રિકેશન પ્લાન્ટ્સ માટે પાવર ટેરિફમાં રાહત અને વિશાળ પ્લગ એન્ડ પ્લે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પડાશે.